હું તો દુનિયામાં બદનામ થતો આવ્યો છું ને પ્રેમ માટે જીવવા મરતો આવ્યો છું... હું તો દુનિયામાં બદનામ થતો આવ્યો છું ને પ્રેમ માટે જીવવા મરતો આવ્યો છું...
શિશુ રમે લઈ પવનચકરડી.. શિશુ રમે લઈ પવનચકરડી..
વિરાટ તું વિકરાળ તું ભરતી ટાણે બેફામ તું, તુને નિરખી ભાન ભૂલું કિનારે બેસી મહાલું. વિરાટ તું વિકરાળ તું ભરતી ટાણે બેફામ તું, તુને નિરખી ભાન ભૂલું કિનારે બેસી મહાલુ...
ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો; પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં. ક્યાં પરિચય પૂરતો છે શબ્દસાગરનો; પગ મૂક્યો સ્હેજે કિનારે ડૂબવા લાગ્યાં.
વ્યોમ ગંગાનાં કિનારે સાંભળું સૂરાવલી, મેળવીને સામવેદી સ્વર ઋચાઓ ઉતરે. વ્યોમ ગંગાનાં કિનારે સાંભળું સૂરાવલી, મેળવીને સામવેદી સ્વર ઋચાઓ ઉતરે.